લાલુ યાદવ અને રાબડી દેવીને લાંબા સમયથી ઘરમાં તમામની સાથે વ્યવસ્થિત રીતે રહી શકે અને પરિવારને સાચવી શકે તે પ્રકારની પુત્રવધુની જરૂર હતી અને તેમની જરૂર બિહારના પૂર્વ પ્રધાન દરોગા પ્રસાદ રાયની પૌત્રી ઐશ્વર્યા રાયની ઉપર આવીને ખતમ થઈ હતી. ઐશ્વર્યાએ એમેટી યુનિવર્સિટીમાંથી એમબીએમાં શિક્ષણ મેળવ્યું હતું. ઐશ્વર્યાના પિતા આરજેડી નેતા ચંદ્રિકા રાય નીતિશ કુમારની સરકારમાં પરિવહન પ્રધાન તરીકે રહી ચુક્યા છે. ઐશ્વર્યા રાય છપરાની નિવાસી છે. પટણાના નાટ›ડમ સ્કુલમાં અભ્યાસ કરી ચુકી છે. દિલ્હીમાં મિરાંડા હાઉસથી ગ્રેજ્યુએશન કરનાર ઐશ્વર્યા ત્રણ ભાઈ બહેનોમાં સૌથી મોટી છે.
RBIના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી
નવી દિલ્હી : રિઝર્વ બેંકના ઓફ ઈન્ડિયા ના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ-2 તરીકે નિયુક્ત કરવામાં...
Read more