દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં જીત મેળવી શ્રેણીમાં વ્હાઇટ વોશથી ઉગરી ગઇ. દક્ષિણ આફ્રિકા સામે 18 ફેબ્રુઆરીથી શરૂ થતી ત્રણ મેચની ટી20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.

પસંદગી સમિતિ દ્વારા દક્ષિણ આફ્રિકા સામે યોજાનાર ત્રણ મેચની ટી20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરવામાં આવી છે. આ શ્રેણી વન-ડે શ્રેણી બાદ 18 ફેબ્રુઆરીથી યોજાશે.

ટીમમાં પસંદગી પામેલ ખેલાડીઓઃ

  • વિરાટ કોહલી (કેપ્ટન)
  • રોહિત શર્મા (વાઇસ-કોપ્ટન)
  • શિખર ધવન
  • કેએલ રાહુલ
  • સુરેશ રૈના
  • એમએસ ધોની (વિકેટ કિપર)
  • દિનેશ કાર્તિક
  • હાર્દિક પંડ્યા
  • મનીષ પાંડે
  • એક્ષર પટેલ
  • યુઝવેન્દ્ર ચહલ
  • કુલદીપ યાદવ
  • ભુવનેશ્વર કુમાર
  • જસપ્રિત બુમરાહ
  • જયદેવ ઉનડકટ
  • શાર્દૂલ ઠાકૂર

ટી20 સીરીઝનો કાર્યક્રમ

  1. પ્રથમ મેચ – 18 ફેબ્રુઆરી – જોહનસબર્ગ
  2. બીજી મેચ – 21 ફેબ્રુઆરી – સેન્ચુરિયન
  3. ત્રીજી મેચ – 24 ફેબ્રુઆરી – કેપ ટાઉન
છબી સૌજન્યઃ બીસીસીઆઇ
Share This Article