તારા સુતરિયા તડપ ફિલ્મમાં અહાન શેટ્ટી સાથે નજરે પડશે

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ  મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી ગયેલી અભિનેત્રી તારા સુતરિયા હવે રોમેન્ટિંક એક્શન ફિલ્મ તડપમાં અહાન શેટ્ટી સાથે નજરે પડનાર છે. ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. તે અન્ય કેટલીક ફિલ્મની પટકથા પણ હાલમાં વાચી રહી છે. જો કે તે કહી રહી છે કે તે પોતાનાથી મોટી દરેક સ્ટાર પાસેથી બોધપાઠ લઇ રહી છે. પહેલા તારાએ કહ્યુ હતુ કે તે કોઇ પણ સપોર્ટ પર તમામ સિદ્ધી હાંસલ કરી રહી છે.

ખુબસુરત તારા સુતરિયાએ કરણ જોહરની ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ મારફતે તારા સુતરિયાએ એન્ટ્રી કરી હતી.

Share This Article