TAJ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા, ગુજરાતના સહયોગીઓએ જીએમ તરોનિશ કરકૈયા અને ચંદ્રવીર સિંહના નેતૃત્વ હેઠળ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા હી સેવાના આહવાન અંતર્ગત લિંબોદરા ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. જેમાં હોટલના 30 સહયોગીઓએ ત્રણ કલાક શ્રમદાન કરીને સાત 700 કિલો કચરો ભેગો કરીને સ્વચ્છતા કાર્ય કર્યું હતું.

