Rajkot: Successful surgery of 8-year-old child through neuro-navigation system at Wockhardt Hospital

Tag: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ દેશનું પહેલું સ્વદેશી જહાજ ‘દરિયાનો બાદશાહ INS વિક્રાંત’ નૌસેનાને સમર્પિત કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલું સ્વદેશી વિમાનવાહક યુદ્ધજહાજ INS વિક્રાંત ભારતીય નેવીને સોંપ્યું. આઈ.એન.એસ વિક્રાંતની ખાસ વાત એ છે કે તે ...

આ દાયકાના અંત સુધી ૬જી સર્વિસ ભારતમાં લોન્ચ થશે : વડાપ્રધાન મોદી

ભારતમાં ૫G સર્વિસીસની જાહેરાત થઇ ગઇ છે અને મોટાભાગની કંપનીઓ તેની લોન્ચિંગ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તમને જણાવી દઇએ ...

કચ્છે ગુજરાતને વિકાસની ગતિ આપી છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત છે. ગઈકાલે તેઓએ અમદાવાદમાં ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની નવી ઇમારતનું ઉદ્‌ઘાટન કર્યું ...

સમગ્ર વિશ્વનો ભારત તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી સતત ૯મી વાર ધ્વજારોહણ કર્યું. ધ્વજ ફરકાવ્યા બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ...

વડાપ્રધાન મોદી- અમિત શાહે બદલ્યા TWITTER ડીપી

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ટિ્‌વટર ડીપી બદલ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના ...

વડાપ્રધાન મોદી સાથે સાસંદની પાંચ વર્ષની પુત્રીની મુલાકાત ખુબ ચર્ચામાં

ભાજપ સાંસદની પાંચ વર્ષની પુત્રી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક મુલાકાત ખુબ ચર્ચામાં છે. પીએમ મોદી અને બાળકીની મનોરંજક વાતચીત ...

Page 5 of 11 1 4 5 6 11

Categories

Categories