Tag: ભારતીય

અમેરિકાના ન્યુયોર્કમાં પણ ભારતીયોને સ્કૂલમાં દિવાળીની રહેશે રજા

અમેરિકાના ન્યુયોર્કમાં રહેતા ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે, અમેરિકાના ન્યુયોર્કમાં અનેક ગુજરાતી અને ભારતીયો રહે છે, જેના કારણે હિંદુઓના ...

અમેરિકાની કોંગ્રેસને સંબોધિત કરવું સન્માનની વાત, આ ૧૪૦ કરોડ ભારતીયોનું સન્માન છે: વડાપ્રધાન

ભારતના વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસનો બીજો દિવસ શાનદાર રહ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી સાથે શુભેચ્છા મુલાકાત બાદ વડાપ્રધાન ...

હો ચી મિન્ગ સિટીથી બ્રિસ્બેન સુદી વિયેતજેટનો ડાયરેક્ટ રુટ ભારતીયો માટે પ્રવાસની આકર્ષક તકો ખોલી નાખે છે

વિયેતનામની અગ્રણી નવા યુગની વિમાન કંપની વિયેતજેટ દ્વારા હો ચી મિન્હ સિટી અને બ્રિસ્બેન વચ્ચે સીધી ફ્લાઈટની ઘોષણા કરાઈ, જે ...

સુદાનથી પરત આવેલા ૧૧૭ ભારતીયોને કેમ અચાનક કરાયા ક્વોરેન્ટાઈન, આ બીમારીનો ડર!..

ઓપરેશન કાવેરી હેઠળ, સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી બચાવવામાં આવેલા એક હજારથી વધુ ભારતીયોમાંથી ૧૧૭ને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ, ...

સિંગાપુરમાં ૧ કિલો ગાંજા સાથે પકડાયેલા ભારતીય શખ્સને ફાંસીએ લટકાવી દીધો

સિંગાપુરમાં બુધવારે ભારતીય મૂળના એક શખ્સને ગાંજાની તસ્કરી કરવા બદલ ફાંસીની સજા આપી હતી. માદક પદાર્થની તસ્કરીની રોકથામને લઈને દુનિયાભરમાં ...

સુદાનથી ‘ઓપરેશન કાવેરી’ હેઠળ અત્યાર સુધીમાં ૫૩૦ ભારતીયોને કરાયા રેસ્ક્યૂ

ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાં ફસાયેલા ૨૭૮ ભારતીયો નેવીના જહાજ INS સુમેધા દ્વારા સ્વદેશ પાછા ફર્યા જ્યારે અત્યાર સુધીમાં સુદાનમાં ફસાયેલા ...

એક રીપોર્ટ અનુસાર, ભારત ધનવાન પણ ભારતીયો ગરીબ!.. ભારતની માથાદીઠ આવક આ ગરીબ દેશો કરતાં પણ ઓછી!..

ભારત એક વિકાસશીલ દેશ છે. આપણો દેશ ભલે હાલ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યો છે. પરંતુ દેશના લોકોની ...

Page 1 of 3 1 2 3

Categories

Categories