ઓડિશામાં બદમાશોએ કરી બેન્કમાં લૂંટ, કર્મચારીઓને લૉકરમાં બંધ કરી ૪૦ લાખ ઉપાડી ગયાં by KhabarPatri News April 28, 2023 0 ઓડિશાના બાલાસોર જિલ્લાના ચંદનેશ્વરમાં આવેલ યૂનિયન બેન્કની એક શાખામાંથી હથિયારધારી બદમાશોની એક ટોળકીએ ધોળાદિવસે ધાડ પાડી હતી. જ્યાં તેઓ ૩૦થી ...