Tag: પતિ

ઉતરપ્રદેશમાં પતિએ પત્નીનો ટકો કરી નાખ્યો, પરિવાર તમાશો જોતો રહ્યો, ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ

ઉત્તર પ્રદેશના પીલીભીતમાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં ભોજનમાં વાળ આવતા એક પતિ હૈવાન બની ગયો હતો. તેણે ...

મહિલાએ દીકરા સાથે મળીને પતિની હત્યા કરી લાશના ટુકડા કર્યા; ૬ મહિના પછી થયો ખુલાસો

દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડની જેમ એક અન્ય હત્યાકાંડનો પોલીસે ખુલાસો કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ઈસ્ટ દિલ્હીમાં મળી આવેલા માનવ શરીરના ટુકડાનો ...

ઉત્તરપ્રદેશમાં સામાન્ય બોલાચાલી બાદ પત્ની અને તેની બહેનપણીએ પતિને ધોઈ નાખ્યો

ઉત્તરપ્રદેશના હમીરપુરમાં એક દંપત્તિનો રસ્તા વચ્ચે મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે, આ દંપત્તિ ...

લગ્ન કર્યા વગર જ ૧૦ યુવતીઓનો પતિ બનીને ફરતો હતો આ યુવક! શું આવું હોઈ શકે?!…

કવિતા, સંગીતા, પૂજા અને પિન્કી...આ બધાના પતિનું નામ શું સંદીપ ગોદારા, કેવી રીતે બની શકે, આપ વિચારી રહ્યા હશો કે ...

પતિએ ચારિત્ર્ય પર શંકા રાખી ગોંધી રાખતાં ૨૩ વર્ષીય પરિણીતાએ ફાંસો

ઉમરાગામની ૨૩ વર્ષીય પરિણીતાને તેના પતિ અને કાકા સસરા મકાન લેવા માટે પિયરમાંથી ૧૦ લાખની રકમ લાવવા દબાણ કરી શારીરીક ...

ગર્ભપાત કરાવવા પતિની મંજૂરી લેવાની જરૂર નથી : કેરળ હાઇકોર્ટ

કેરળ હાઇકોર્ટે સોમવારે ઘરેલું હિંસાની પીડિતાને લઈને એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, એક સ્ત્રીને ગર્ભપાત ...

Page 4 of 6 1 3 4 5 6

Categories

Categories