નવા પીઠાધીશ તરીકે ડૉ. વાગીશકુમારનો રાજતિલક સાથે ગાદીપતિ તરીકે બિરાજમાન કરવામાં આવતાં સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં આનંદની લહેર વ્યાપી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિ.સં. ૧૯૫૨માં તત્કાલીન મેવાડ નરેશ કુંવર અમરિસંહએ તૃતીય પીઠાધીશ ગો.શ્રી વ્રજભૂષણજી પ્રથમને કાંકરોલી રાજનગર મેટ કરીને તૃતીય ગૃહ તિલકાયાને કાંકરોલી નરેશના રાજ્યાધિકાર આપ્યા હતા. નવમા તિલકાયાન શ્રી ગિરીધર લાલ મહારાજના સમયગાળા દરમિયાન કાંકરોલીનું સ્વાયત્તશાસન તૃતીય પીઠાધીશના હાથમાં આપ્યું હતું. ત્યાર બાદ તૃતીય ગૃહના તમામ તિલકાયનોએ શ મંદિરના કુશળતાપૂર્વક રાજ્ય વ્યવસ્થા તરીકે ડૉ. સંભાળી હતી. આજે પણ ઉદયપુરના મહારાણાનો રાજ્યાભિષેક તૃતીય…
Sign in to your account