વડોદરા નજીક છોટાઉદેપુરમા ૨૨ ઇંચ વરસાદમાં કબ્રસ્તાનની ૧૦૦થી વધુ કબરો તણાઈ by KhabarPatri News July 16, 2022 0 વડોદરા નજીક છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં પડેલા ૨૨ ઇંચ જેટલા વરસાદે સમગ્ર બોડેલી પંથકમાં ભારે તારાજી સર્જી છે. પાણી ઉતર્યા ...