Tag: અમદાવાદ

અમદાવાદમાં વરસતા વરસાદમાં ૧૬ વર્ષના બ્રિટિશ પાયલોટનું વિમાન ફ્યુઅલ ભરવા એરપોર્ટ પર ઉતર્યું

વિશ્વમાં એવી અનેક ઘટનાઓ બને છે જેનો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ થતો હોય છે. પરંતુ આ વખત એવી ...

અમદાવાદમાં આવ્યો એવો કિસ્સો કે, પતિ પર શંકા કરીને પત્નીએ નોકરી છોડાવી દીધી

ગુજરાતમાં મહિલાઓની મદદ અને સુરક્ષા માટે અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. પરંતુ કેટલીકવાર મહિલાઓ જ આ હેલ્પલાઈનમાં ખોટા ...

મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે ગતિ પકડશે

હવે મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થઇ ગયું છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર જતી રહી છે. સત્તા પરિવર્તન ...

અમદાવાદમાં સફાઈ કર્મીઓએ કલાકો સુધી ગટરના ઢાંકણા સાચવ્યા

ગત ૧૦મી જુલાઈએ સમગ્ર રાજ્યમાં વરસાદથી જનજીવન ખોરવાયું હતું. ત્યારે અમદાવાદમાં થયેલા વરસાદમાં સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ હતી. આ સમય ...

વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદમાં નવી ડ્રેનેજ લાઈન નંખાશે

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વોટર સપ્લાય કમિટી માં વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર સિસ્ટમ ને બદલવા ...

વિએતજેટ દ્વારા ભારતમાં વધુ વિસ્તરણ કરાયું, અમદાવાદથી વિએતનામના ટોચના મુકામને જોડતા નવા રૂટ શરૂ કરવાનું આયોજન

ભારતના મુખ્ય શહેરોને વિએતનામ સાથે જોડતા નવા આંતરરાષ્ટ્રીય રૂટ્સના પ્રારંભના પગલે, વિએતજેટ દ્વારા ભારતીય બજાર માટે મોટી નેટવર્ક વૃદ્ધિ અને ...

અમદાવાદમાં પ્રિમોન્સૂન નિષ્ફળ જતા કોંગ્રેસે બેનરો લગાવ્યા

અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના કોર્પોરેટર તેજા ખાન પઠાણ દ્વારા શહેરમાં જ્યાં ભૂવા પડ્યા હોય અને જ્યાં પાણી ભરાયા છે તે વિસ્તારના ...

Page 31 of 39 1 30 31 32 39

Categories

Categories