Tag: World Record

છત્તીસગઢની રૂંગટા યુનિવર્સિટી અને ગુજરાતની માયક્રેવ કન્સલ્ટન્સીએ સંયુક્ત રીતે 12 કલાકમાં 207 પેટન્ટ ફાઇલ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

માયક્રેવ કન્સલ્ટન્સી અને તેમના મેનેજીંગ ડાયરેકટર ધ્રુવ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ છત્તીસગઢની રૂંગટા યુનિવર્સિટીએ અનોખો વિક્રમ સ્થાપિત કરતા માત્ર 12 કલાકમાં ...

ફિલ્મની રિલીઝ પહેલા જ ‘સિંઘમ અગેન’ની ટીમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

મુંબઈ : અજય દેવગન અને રોહિત શેટ્ટી 'સિંઘમ અગેઇન' માટે ચર્ચામાં છે. અભિનેતા અને દિગ્દર્શકની આ જોડી તેમની આગામી ફિલ્મના ...

શુભમન ગિલે ભલે સદી ન ફટકારી પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ભારતના શુભમન ગિલ (૮૫) અને ઈશાન કિશન (૭૭)ની આગેવાનીમાં બેટ્‌સમેનના શાનદાર પ્રદર્શનના કારણે ત્રીજી વનડે મેચમાં મંગળવારે વેસ્ટ ઈંડીઝની સામે ...

કિક બોક્સિંગમાં ત્રણ મિનિટમાં 272 સ્ટ્રાઈક મારી એલ.પી. સવાણી વિદ્યાભવનની વિદ્યાર્થીની એ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

એલ. પી. સવાણી વિદ્યાભવન અડાજણ ખાતે અંગ્રેજી માધ્યમમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષની હીર ઉર્વીશ વાસણવાળાએ કિક બોક્સિંગ ...

રોહિત શર્માના નામે ત્રણ બેવડી સદી રહેલી છે

બુલાવાયોઃ ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી પાંચ વનડે મેચોની શ્રેણીની ચોથી વનડે મેચમાં પાકિસ્તાને આજે અનેક રેકોર્ડ કર્યા હતા. ...

આંત૨રાષ્ટ્રીય યોગ દિવસ: ૭૫૦થી વધુ દિવ્યાંગ બાળકો વિશ્વ કીર્તિમાન સ્થા૫શે

૨૧મી જૂન આંત૨રાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીની રાજયમાં ચાલી ૨હેલી તૈયારીઓ પૂર્ણતાએ ૫હોંચી છે. સમગ્ર દુનિયામાં ૨૧ જૂન ૨૦૧૫થી દ૨ વર્ષે ...

Categories

Categories