રામેશ્વરમના ડ્રેસ ચેન્જિંગ રૂમમાં ગઈ મહિલા, અચાનક પડી એવી વસ્તુ પર નજર કે દોડતી બહાર આવી by Rudra December 26, 2024 0 દેશના એક અતિ પવિત્ર અને ભારે ધાર્મિક મહત્વ ધરાવતાં મંદિરમાં શરમજનક કાંડ સામે આવ્યો છે. તમિલનાડુમાં આવેલા વિશ્વવિખ્યાત રામેશ્વરમ મંદિર ...