ગાંધીજીની દુર્લભ તસ્વીરનું ગુજરાતમાં અનોખુ પ્રદર્શન by KhabarPatri News January 4, 2019 0 અમદાવાદ : સને ૧૯૩૦માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના દાંડીમાં મીઠાના સત્યાગ્રહની પળો સહિતની કંઇક કેટલીય ઐતિહાસિક વાતો અને દ્રશ્યોને કેમેરામાં કંડારનાર ...