વડોદરામાં 10માંથી 9 લોકોને છે ‘વિટામિન ડી’ની ઉણપ: ટાટા ૧ એમજી લેબ્સ
વડોદરા :ટાટા 1એમજી લેબ્સ દ્વારા શહેરમાં કરાયેલા પરીક્ષણોના ડેટા અનુસાર છ મહિનાના સમયગાળા દરમિયાન વડોદરામાં લગભગ 89% લોકો વિટામિન ડીની ઉણપથી પીડાય છે.વડોદરામાં દેશભરના એ 27 શહેરોમાં વિટામિન- ડીની ઉણપની ઘટના સૌથી વધારે હતી, જેમના વિટામિન ડી ટેસ્ટના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું ...