હવે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હિંસક – કેટલાકને ઇજા by KhabarPatri News July 24, 2018 0 મુંબઇ: મહારાષ્ટ્રમાં શાંતિપૂર્ણરીતે ચાલી રહેલા મરાઠા અનામત આંદોલને આજે વિસ્ફોટક સ્વરુપ ધારણ કર્યું હતું. કેટલીક જગ્યાઓએ હિંસક દેખાવો થયા હતા. અનામતની ...