Tag: Video Viral

આતંકીઓએ આપી ધમકીનો વીડિયો કર્યો વાયરલ, ‘કાશ્મીરમાં જે જમીન ખરીદશે તેને ઠાર કરીશું’

જમ્મુ-કાશ્મીરમાં આગામી સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. સુરક્ષા એજન્સીઓ કાશ્મીરમાં શાંતિ અને સુલેહ-શાંતિ સ્થાપિત કરવા અને આતંકવાદીઓ ...

ઘેટાંઓને જાનૈયા બનાવી ‘દૂલ્હાની માફક નાચવા પશુપાલકનો વિડીયો થયો વાયરલ

ઇન્ટરનેટ હવે દરેક વર્ગના લોકો એકબીજા સાથે જોડાવવા લાગ્યા છે અને વીડિયો વાયરલ થતાં દુનિયાભરમાં ખ્યાતિ પણ મળે છે. બસ ...

સાંઈબાબાના ચરણોમાં ભક્તે શિશ ઝુકાવ્યું, આવ્યું મોત!…મોતનો CCTV વિડીયો થયો વાયરલ

છેલ્લા કેટલાક સમયથી લાઈવ મોતના એવા વીડિયો સામે આવી રહ્યાં છે કે લોકોમાં ડર ભરાઈ ગયો છે. મોત ક્યારે અને ...

ડભોઈના કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણીપ્રચારમાં લોકોને જાહેરમાં રૂપિયા વહેચતાનો વીડિયો વાઇરલ

વડોદરા જિલ્લાની ડભોઈ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)નો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તે પ્રચાર દરમિયાન લોકોને નાણાં વહેંચતા ...

AAPના ધારાસભ્યની ટોળાએ બરાબરની ધોલાઈ કરી, કોલર પકડીને માર્યા મુક્કા, વીડિયો વાયરલ

દિલ્હીની મટિયાલા વિધાનસભાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે AAP ...

નેતાનો કઢંગી હાલતમાં વીડિયો વાયરલ, વીડીયોમાં રડવા લાગ્યા નેતા

પાકિસ્તાન તહરીક એ ઈંસાફના સેનેટર આઝમ ખાન સ્વાતીએ એક સનસનીખેજ દાવો કર્યો છે. આ રાજનેતાના જણાવ્યા અનુસાર, તેમની પત્નીના મોબાઈલ ...

ચીનમાં એપ્પલ ફેક્ટરીમાં લૉકડાઉનના ડરથી ભાગતા કર્મચારીઓનો વીડીયો થયો વાઈરલ

ચીનમાં કોવિડ-૧૯ પર નિયંત્રણ મેળવવા માટે શહેરોમાં વારંવાર લૉકડાઉન લાગૂ કરવામાં આવી રહ્યું છે. લૉકડાઉનના પ્રતિબંધોથી ચીનના લોકો એ રીતે ...

Page 2 of 4 1 2 3 4

Categories

Categories