પત્ની બહાર જતી રહેતી અને પાછળથી સાવકો બાપ જ 14 વર્ષની દીકરીનો દેહ ચૂંથતો by Rudra October 16, 2024 0 વાપીના સુલપડ વિસ્તારમાં રહેતા સાવકા પિતાએ પુત્રીને ધમકાવી દુષ્કર્મ આચરતો હોવા અંગે ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પોલીસે સાવકા પિતાની ...