સ્વાસ્થ જાળવણી અંગેના સંદેશ સાથે વિદ્યાર્થીનીઓ દ્વારા યોગ by KhabarPatri News December 28, 2018 0 અમદાવાદ: સુરતના વનિતા વિશ્રામ ખાતે એક અનોખા અને રેકોર્ડબ્રેક યોગ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય જાળવણીના સંદેશ સાથે ૯૦૦૦ વિદ્યાર્થીનીઓએ યોગ કર્યા હતા. ...