હવે દેવા ખાતર GPSCની પરીક્ષા આપતા હોય તો રહેવા દેજો, GPSCના પરીક્ષા માળખામાં થયો મોટો ફેરફાર by Rudra March 7, 2025 0 રાજકોટ : GPSC દ્વારા સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશનના માર્કના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ મેઈન્સ અને ઇન્ટરવ્યૂના ૧૦૦૦ માર્ક હતા ...