ઉમિયા માતા રથયાત્રા વેળા પાસ-ભાજપની વચ્ચે ઘર્ષણ by KhabarPatri News December 1, 2018 0 અમદાવાદ : વસ્ત્રાલમાં ઉમિયામાતાજીની રથયાત્રા દરમિયાન ભાજપ અને પાસના કાર્યકરોના બે જૂથો વચ્ચે જારદાર ઘર્ષણ સર્જાતા ભારે ઉત્તેજના છવાઇ ગઇ ...