Tag: twitter

ટિ્‌વટરે ૧૧ લાખથી વધારે ભારતીય એકાઉન્ટ પર લાગ્યો પ્રતિબંધ, કારણ છે આ

એલોન મસ્કે જ્યારથી ટિ્‌વટરનો હવાલો સંભાળ્યો છે, ત્યારથી તેમણે યુઝર્સ માટે પ્લેટફોર્મને સારૂ બનાવવા માટે કોઈ કસર છોડી નથી. તમને ...

અડધી રાતે સીએમ યોગી, બોલીવુડ સેલેબ્સ સહીત દેશની ટોપ હસ્તીઓના ટિ્‌વટર બ્લૂ ટિક ગાયબ થયાં

માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટિ્‌વટરે ગુરુવારે તમામ લીગેસી વેરિફાઈડ અકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવી દીધા છે. હવે ટિ્‌વટર પર દેખાતા યૂઝર્સને જેમની ...

એલન મસ્કે ટિ્‌વટરના હોમ બટન તરીકે દેખાતા બ્લુ બર્ડને બદલે હવે ડોગેની તસવીર…!!

ટિ્‌વટરના સીઈઓ ઈલોન મસ્ક તેમના આશ્ચર્યજનક ર્નિણયો માટે જાણીતા છે અને આજે સવારે લોકોએ ટિ્‌વટરના ઈતિહાસમાં સૌથી મોટો ફેરફાર જોયો. ...

અમેરિકા સહિત ભારતમાં પણ ટિ્‌વટર ડાઉન, નોટિફિકેશન પણ નહી, લોગિન થવામાં પણ તકલીફ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર બુધવાર અને ગુરુવારની રાતે હજારો યુઝર્સ માટે ડાઉન રહ્યું હતું.  અમેરિકામાં હજારો યુઝર્સને આ સમસ્યાનો સામનો ...

ટિ્‌વટર ૪૦ કરોડ યુઝર્સના ડેટા લીક થયો, સબૂત તરીકે WHO અને NASAના ડેટા મોકલ્યા

ટિ્‌વટરના લગભગ ૪૦ કરોડ યુઝર્સના ડેટા એક હેકરે હૈક કરી લીધા છે. તેમાં મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાંસ્ટીંગ અને બોલીવૂડ ...

પ્રધાનમંત્રી સહિત ઘણા નેતાઓને ટિ્‌વટરે પહેલા ઓફિશિયલ લેબલ આપ્યું પછી હટાવી લીધું

ટિ્‌વટરે બુધવારે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓને વેરિફાઈલ હેન્ડલમાં ઓફિશિયલ લેબલથી જોડ્યા. પછી થોડીવાર પછી ...

Page 1 of 4 1 2 4

Categories

Categories