આખરે દિનાકરણના ૧૮ સમર્થક ધારાસભ્યો ગેરલાયક જાહેર થયા by KhabarPatri News October 25, 2018 0 ચેન્નાઈ: તમિળનાડુમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે ટીટીવી દિનાકરણ-વીકે શશીકલા છાવણીને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે તમિળનાડુમાં અન્નાદ્રમુકના ...