Tag: Television serial

કાશ્મીરી ટીવી અભિનેત્રીની હત્યા કરનાર આતંકીઓનો ખાતમો કરાયો

જમ્મુ અને કાશ્મીરના આઈજીપી વિજયકુમારે માહિતી આપતા કહ્યું કે અવંતીપોરાના અગનહાંજીપોરા વિસ્તારમાં બાતમી મળ્યા બાદ સર્ચ અભિયાન શરૂ કરાયું. સર્ચ ...

તારક મહેતાના જેઠાલાલનો જન્મદિવસે તેમની સફળ કારકિદીને યાદ કરાઈ

દિલીપ જાેશી આજે ટેલિવિઝનના પ્રખ્યાત અભિનેતા છે. ટીવી સિવાય તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દિલીપને પ્રસિદ્ધિ મળી ...

લોકઅપ સિઝન જીત્યા બાદ મુનવ્વર ફારૂકી ગર્લફ્રેન્ડ સાથે બાઈક રાઈડ કરતો જાેવા મળ્યો

'લોક અપ' સીઝન ૧ના વિજેતા બનવાની સાથે મુનાવર ફારુકીએ લાખો લોકોના દિલ પણ જીતી લીધા છે. સમગ્ર શો દરમિયાન તેને ...

સોશિયલ મિડીયા પર દર્શકોએ અફવા ફેલાવી છે શો ચાલુ છે : મેકર્સ

લોકપ્રિય અનુપમા સિરિયલ બંધ થઈ જશે તેવી ચર્ચા વચ્ચે મેકર્સે જણાવ્યું અનુપમામાં જે રીતે અનુજ અને અનુપમાના લગ્નનો ટ્રેક ચાલી ...

તારાક મહેતા સિરીયલની અભિનેત્રી પાટણના મંદિરની મુલાકાત લીધી હતી

પાટણ ખાતે પોતાના ઘરે આવેલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના જાણીતા અભિનેત્રી નેહા મેહતાએ પાટણના નગર દેવી કાલિકા માતાજી ...

Categories

Categories