માઈક્રોસોફ્ટ કૈઝાલાએ માત્ર એક વર્ષના સમયમાં ભારતમાં 1,000થી વધુ સંસ્થાઓને શક્તિશાળી બનાવી
માઈક્રોસોફ્ટે જાહેરાત કરી હતી કે કૈઝાલા ભારતમાં સરકારી અને વ્યાપારિક સંસ્થાઓમાં 1,000થી વધુ સંસ્થાઓને કામના સ્થળે ઉત્પાદક્તા વધારવામાં શક્તિશાળી બનાવી રહી છે. માઈક્રોસોફ્ટના ...