રાજકોટઃ સીનર્જી હોસ્પિટલના તબીબે દવાનો ઓવરડોઝ લઈ આપઘાત કરી લીધો by Rudra January 24, 2025 0 રાજકોટ શહેરમાં વધુ એક આઘાતજનક ઘટના બની હતી જેમાં, રાજકોટની સિનર્જી હોસ્પિટલના એનેસ્થેટિસ્ટ જય પટેલે કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક ...