Surat

Tags:

સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ

૭ જેટલી થાઇલેન્ડની યુવતીઓને દેહ વિક્રયના વ્યવસાયમાંથી મુક્ત કરાવાઈસુરત : આજકાલ સ્પાની આડમાં દેહ વિક્રયનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે.. આવા…

Tags:

સુરતમાં ઘર પાસે રમી રહેલી બાળકીને કુતરાએ ફાડી ખાધી

તપાસ કરતાં વાડીમાંથી બાળકીની લાશ મળી આવીસુરત : સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત છે. રખડતા શ્વાને ચાર વર્ષની બાળકીનો ભોગ…

Tags:

સુરતના હીરા વેપારી લાઠી પરિવારે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે ૧૦૧ કિલો સોનું દાન કર્યું

સુરત : રામ મંદિર માટે દેશભરમાંથી અનેક લોકોએ ખોબલે ભરીને દાન આપ્યું છે. જેમાં દાનવીર ગુજરાતીઓ ટોપ પર છે. અનેક…

Tags:

નિયમિત સમયમાં હાજરી ન ભરતી સુરતની ૭૨૪ શાળાઓની યાદી જાહેર

સુરતની ૭૨૪ શાળાના કેટલાક શિક્ષકોની ઓનલાઇન હાજરીમાં ગુલ્લી મારતાં જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ૭૨૪…

Tags:

ડાયમંડ સીટી કહેવાતું, ટેક્સટાઇલ અને બ્રિજની નગરી સુરતને વધુ એક બિરુદ્ધ પ્રાપ્ત થયું

સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું ડાયમંડ સીટી કહેવાતું, ટેક્સટાઇલ અને બ્રિજની નગરી સુરતને વધુ એક બિરુદ્ધ પ્રાપ્ત થયું છે.…

Tags:

સુરતના ડીંડોલી વિસ્તારમાં ટ્રકનું આગળનું ટાયર બાળકના હાથ પર ફરી વળતાં હાથ કપાઈ ગયો

સુરત: બેફામ ટ્રક ચાલકો હવે ક્યારે અટકશે? સુરતમાં વધુ એકવાર બેફામ ટ્રક ચાલકે બાળકને અડફેટે લીધો છે. બાળક રસ્તો ક્રોસ…

- Advertisement -
Ad image