હિન્દુ પક્ષએ જ્ઞાનવાપી મામલે વજૂખાનાનો સર્વે કરવાની માગને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી by KhabarPatri News January 30, 2024 0 સર્વે શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વગર વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે ઃ હિન્દુપક્ષની સુપ્રીમ પાસે માંગ જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિન્દુ પક્ષ તરફથી ...
સુપ્રીમ કોર્ટે મથુરા શાહી ઈદગાહના સર્વે પર રોક લગાવી by KhabarPatri News January 18, 2024 0 સુપ્રીમ કોર્ટે ૧૬ જાન્યુઆરી, ૨૦૨૪ના મંગળવારે ઉત્તર પ્રદેશના મથુરામાં શાહી મસ્જિદ (વિવાદિત સંકુલ)ના સર્વેક્ષણના આદેશ પર સ્ટે મૂક્યો છે. કેસની ...
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષનો વિજય થયો by KhabarPatri News January 18, 2024 0 સુપ્રીમ કોર્ટેનો જ્ઞાનવાપી કેસમાં વજૂખાના સફાઈ કરવા આદેશ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સીલબંધ વિસ્તારની સફાઈની માંગ કરતી અરજી પર મંગળવારે ...
મુસ્લિમ પક્ષને ફટકો, હાઈકોર્ટના ર્નિણય પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો by KhabarPatri News December 15, 2023 0 નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને મોટો ફટકો પડ્યો છે. કોર્ટે મથુરાની શાહી ઇદગાહ મસ્જિદમાં સર્વે કરવાના અલ્હાબાદ હાઇકોર્ટના ...
ચુંટણી પંચે જમ્મુકાશ્મીરમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ચૂંટણી કરાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ by KhabarPatri News December 11, 2023 0 કલમ ૩૭૦ દૂર કરવાનો કેન્દ્ર સરકારનો ર્નિણય યોગ્ય ઃ સુપ્રીમ કોર્ટનવીદિલ્હી : કલમ ૩૭૦ અંગે સુપ્રીમ કોર્ટનો ર્નિણય આવી રહ્યો ...
વડાપ્રધાન મોદીએ નવું હેશટેગ #NayaJammuKashmir બનાવ્યું by KhabarPatri News December 11, 2023 0 નવીદિલ્હી : PM નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ અંગે સુપ્રીમ કોર્ટના ર્નિણયનું સ્વાગત કર્યું છે. પીએમ મોદીએ આજે એટલે કે, ...
પ્રદૂષણને લઈને પંજાબ-દિલ્હી સરકાર પર સુપ્રીમ કોર્ટ કડક શબ્દોમાં કહી સ્પષ્ટ વાત by KhabarPatri News November 7, 2023 0 સ્ટબલ સળગાવવાનું બંધ કરવું જાેઈએ, સ્મોગ ટાવર તાત્કાલિક શરૂ કરવા જાેઈએ : સુપ્રીમ કોર્ટ નવીદિલ્હી: પરાળ સળગાવવાથી થતા પ્રદૂષણ મુદ્દે ...