ભાવનગરમાં રખડતા ઢોરે અડફેટે લેતા આધેડ વ્યક્તિએ જીવ ગુમાવ્યો by KhabarPatri News January 12, 2024 0 ભાવનગરમાં રખડતા ઢોરને કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે અને લોકો અવારનવાર અકસ્માતનો ...