એએમએ, ઉદગમ ટ્રસ્ટ અને સિસિકા, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ખાસ સીનીયર સિટીઝન ફોરમનું આયોજન કરાયું
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ), ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સિનિયર સિટીઝન કાઉન્સિલ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દ્રારા સીનીયર સિટીઝન માટે “સાયબર સુરક્ષા ...