આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે PRCI અમદાવાદ ચેપ્ટર અને પંજાબ નેશનલ બેંક દ્વારા ઇન્દ્રધનુષ 2025ની ખાસ ઉજવણી
અમદાવાદ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે, PRCI અમદાવાદ ચેપ્ટરે ઈન્દ્રધનુષ 2025 નામના પ્લેટફોર્મની કલ્પના કરી જેમાં અમદાવાદની 7 અગ્રણી ...