શામળાજી-રાધનપુર નેશનલ હાઈવે જમીન સંપાદનને લઈ ઈડરમાં ખેડૂતોનો વિરોધ by KhabarPatri News January 24, 2024 0 સાબરકાંઠાના ઈડર ના બડોલી થી મણિયોર ગામની વચ્ચે ૧૭૦ હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે. ...