બજારમાં પ્રવાહી સ્થિતિ રહેવાની શક્યતા : જી-૨૦ પર નજર રહેશે by KhabarPatri News June 24, 2019 0 મુંબઈ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સપ્તાહ દરમિયાન જારદાર પ્રવાહી સ્થિતી રહી શકે છે. છેલ્લા સપ્તાહમાં સતત ત્રીજા ...
છેલ્લા કલાકમાં લેવાલી વચ્ચે સેંસેક્સમાં નોંધાયેલો સુધારો by KhabarPatri News June 20, 2019 0 મુંબઈ : શેરબજારમાં આજે ભારે અફડાતફડીનો માહોલ રહ્યો હતો. જા કે, કારોબારના અંતે છેલ્લા કલાકમાં લેવાલીના લીધે બેંચમાર્ક ઇન્ડેક્સ ઉછળીને ...
શેરબજારમાં મંદી પર બ્રેક : ૮૬ પોઇન્ટની ફરીવાર રિકવરી થઇ by KhabarPatri News June 19, 2019 0 મુંબઈ : શેરબજારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી મંદી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ ફાઈનાÂન્સયલ અને આઈટી ...
બ્લેક મન્ડે : સેંસેક્સમાં ૪૯૧ પોઈન્ટનો ઉલ્લેખનીય ઘટાડો by KhabarPatri News June 18, 2019 0 મુંબઈ : શેરબજારમાં આજે જોરદાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. જુદા જુદા સેક્ટરના શેરમાં તીવ્ર મંદી જોવા મળી હતી. નવી ...
નકારાત્મક પ્રવાહની વચ્ચે અંતે સેંસેક્સ-નિફ્ટી ફ્લેટ બંધ થયા by KhabarPatri News June 14, 2019 0 મુંબઈ : શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સમાં નજીવો ઘટાડો રહ્યો હતો. બેંકિંગ અને ઓટોના શેરમાં ઉથલપાથલ ...
સેંસેક્સ ૧૬૬ પોઇન્ટ સુધરીને ૩૯૯૫૦ની ઉંચી સપાટી પર by KhabarPatri News June 12, 2019 0 મુંબઇ : શેરબજારમાં આજે તેજી રહી હતી. સતત ત્રીજા દિવસે તેજીનો માહોલ રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. સેંસેક્સ અને નિફ્ટીએ ...
બજારમાં સતત બીજા દિવસે તેજી રહેતા વેપારીઓ સંતુષ્ટ by KhabarPatri News June 11, 2019 0 મુંબઇ : શેરબજારમાં આજે જોરદાર તેજી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેસેક્સ ૫૫ પોઇન્ટ ઉછળીને ૩૯૮૪૦ની સપાટી પર હતો. ...