બજારમાં તેજી : સેંસેક્સ હવે ૩૮૦૦૦થી પણ ઉપર રહ્યો by KhabarPatri News August 9, 2018 0 મુંબઇ : શેરબજારમાં આજે જોરદાર તેજી જાવા મળી હતી. કારોબારની શરૂઆત થયા બાદ સેંસેક્સે રેકોર્ડ ઉંચી સપાટી હાંસલ કરી હતી. ...
સેંસેક્સ ૩૭૮૮૮ની રેકોર્ડ ઉંચી સપાટીએ by KhabarPatri News August 8, 2018 0 મુંબઇઃ શેરબજારમાં આજે તેજી જાવા મળી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૨૨ પોઇન્ટ ઉછળીને ૩૭૮૮૮ની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો હતો, ...
દલાલ સ્ટ્રીટમાં ભારે પ્રવાહી સ્થિતી ઃ કારોબારી ચિંતાતુર by KhabarPatri News August 7, 2018 0 મુંબઇઃ શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૬ પોઇન્ટ ઘટીને ૩૭૬૬૬ની સપાટી ઉપર રહ્યો હતો, જ્યારે નિફ્ટી ...
શેરબજારમાં શરૂમા ૧૪૯ પોઇન્ટનો સુધાર થઇ ગયો by KhabarPatri News August 6, 2018 0 મુંબઇ : શેરબજારમાં શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળી હતી. જા કે પ્રવાહી સ્થિતી હાલમાં જારી રહી શકે છે. છેલ્લા સમાચાર મળ્યા ...
બજારમાં મંદી – સેંસેક્સમાં ૨૩૯ પોઇન્ટ સુધી ઘટાડો by KhabarPatri News August 2, 2018 0 મુંબઇ: શેરબજારમાં આજે દિવસ દરમિયાન જોરદાર મંદી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે શરૂઆતી કારોબારમાં સેંસેક્સમાં આજે ૨૩૯ પોઇન્ટનો ઘટાડો ...
સેંસેક્સ ૧૧૨ પોઇન્ટ ઉછળીને ૩૭૬૦૭ની ઉંચી સપાટી ઉપરઃ સતત ચોથા કારોબારી સેશનમાં બેંચમાર્ક ઇન્ડેક્સમાં તેજી by KhabarPatri News July 31, 2018 0 મુંબઇઃ શેરબજારમાં આજે તેજી રહી હતી. સતત ચોથા કારોબારી સેશનમાં તેજી રહી હતી. આરબીઆઈની ત્રીજી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ ...
ત્રીજા સેશનમાં તેજી સેંસેક્સ રેકોર્ડ ૩૭૪૯૪ની સપાટીએ: નિફ્ટી ૪૧ પોઇન્ટ ઉછળી ૧૧૩૨૦ની ઉંચી સપાટી ઉપર by KhabarPatri News July 30, 2018 0 મુંબઇ: શેરબજારમાં આજે સતત ત્રીજા કારોબારી સેશનમાં તેજી રહી હતી. પીએસયુ બેંકના શેરમાં સૌથી વધુ તેજી રહી હતી. આ સપ્તાહમાં ...