Tag: Sensex

શેરબજારમાં કત્લેઆમ : સેંસેક્સ શરૂમાં ૧,૦૦૦ પોઇન્ટ ઘટી ગયો

મુંબઇ :  શેરબજાર આજે કારોબારની શરૂઆત થયા બાદ શેરબજારમાં કત્લેઆમની Âસ્થતી સર્જાઇ ગઇ હતી. કારોબારની શરૂઆત થયાના પાંચ મિનિટના ગાળામાં ...

બજારમાં રિકવરી : સેંસેક્સ ૪૬૧ પોઇન્ટ સુધર્યો, નવી આશા જાગી

શેર બજારમા આજે જોરદાર રિકવરી રહી હતી. કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સ એક ટકા ઉછળીને ઉંચી સપાટીએ રહ્યો હતો. આજે કારોબારના ...

સેંસેક્સ ૧૭૫ પોઇન્ટ ઘટીને અંતે ૩૪૨૯૯ની નીચી સપાટી પર બંધ

મુંબઇ: શેરબજારમાં એક દિવસની રિકવરી બાદ આજે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સેંસેક્સમાં આજે વધુ ૧૭૫ પોઇન્ટનો ઘટાડો ...

શેરબજારમાં રેકોર્ડ મંદી ઉપર અંતે બ્રેક : ૯૭ પોઇન્ટની રિકવરી થઇ

મુંબઇ : શેરબજારમાં છેલ્લા ત્રણ કારોબારી સેશનમાં ૨૧૪૯ પોઇન્ટનો રેકોર્ડ કડાકો બોલી ગયા બાદ આજે કારોબારના પ્રથમ દિવસે શેરબજારમાં રિકવરી ...

શેરબજારમાં છ પરિબળોની સીધી અસર રહેશે : કારોબારી સાવધાન

મુંબઇ: શેરબજારમાં ભારે અફડાતફડીનો દોર છેલ્લા સપ્તાહમાં રહ્યા બાદ અને ૨૧૦૦ પોઇન્ટથી વધુનો ઘટાડો ટૂંકાગાળામાં થયા પછી આવતીકાલથી શરૂ થતાં ...

શેરબજારમાં હાહાકાર : સેંસેક્સ ૭૯૨ પોઇન્ટ ગગડીને બંધ રહ્યો

મુંબઇ: શેરબજાર આજે ફરી એકવાર હચમચી ઉઠ્યું હતું. સતત ત્રીજા દિવસે ઘટાડાનો દોર જારી રહ્યો હતો. શુક્રવારનાદિવસે પણ ઓઇલ માર્કેટિંગ ...

બજારમાં ફરી હાહાકાર : સેંસેક્સ ૫૫૧ પોઇન્ટ ઘટીને આખરે બંધ

મુંબઇ:  શેરબજારમાં આજે ફરી એકવાર હાહાકારની સ્થિતિ રહી હતી. મુડીરોકાણકારોએ જંગી નાણા ગુમાવી દીધા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીસીએસ, એÂક્સસ ...

Page 37 of 46 1 36 37 38 46

Categories

Categories