શેરબજારમાં સતત બીજા દિને મંદીનો માહોલ રહ્યો by KhabarPatri News November 21, 2018 0 મુંબઈ : શેરબજારમાં આજે સતત બીજા દિવસે મંદીનો માહોલ જાવા મળ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૩૧ શેરો પર આધારિત સેંસેક્સ ૩૦૦.૩૭ ...
શેરબજારમાં રિકવરી : સેંસેક્સ ૧૯૭ પોઇન્ટ સુધરીને બંધ થયો by KhabarPatri News November 17, 2018 0 મુંબઇ : શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં મંદી રહ્યા બાદ અંતે રિકવરીનો દોર રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૧૯૭ પોઇન્ટ અથવા ...
બજારમાં રિક્વરી : સેંસેક્સમાં ૨૫૮ પોઇન્ટ સુધીની રિક્વરી by KhabarPatri News November 16, 2018 0 મુંબઇ : શેરબજારમાં આજે પણ રિક્વરી જારી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૨૫૮ પોઇન્ટ સુધરીને ૩૫૫૧૯ની ઉંચી સપાટી ...
શેરબજારમાં રિકવરી : સેંસેક્સ ૧૧૯ પોઇન્ટ સુધરીને અંતે બંધ by KhabarPatri News November 16, 2018 0 મુંબઇ : શેરબજારમાં આજે રિકવરી જાવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૧૯ પોઇન્ટ ઉછળીને ઉંચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ ...
બજારમાં રિકવરી : સેંસેક્સમાં વધુ ૪૦ પોઇન્ટ સુધીનો સુધાર by KhabarPatri News November 15, 2018 0 મુંબઇ : શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં રિક્વરી જોવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૪૦ પોઇન્ટ રિક્વર થઇને ૩૫૧૯૨ની ...
ઉતારચઢાવની વચ્ચે સેંસેક્સ ૩૫૧૪૨ની નીચી સપાટીએ by KhabarPatri News November 15, 2018 0 મુંબઇ : શેરબજારમાં આજે ઉથલપાથલનો દોર રહ્યો હતો. કારોબારના અંતે શેરબજારમાં ફ્લેટ Âસ્થતિ રહી હતી. અશોક લેલેન્ડના શેરમાં ૧૦ ટકાનો ...
ડોલર સામે રૂપિયો ૭૨.૧૬ રહ્યો : શેરબજારમાં નિરાશા by KhabarPatri News November 14, 2018 0 મુંબઇ : શેરબજારમાં આજે બુધવારે શરૂઆતી કારોબારમાં ઉથલપાથલ જાવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૫૫ પોઇન્ટ ઘટીને ૩૫૦૮૯ની ...