આરબીઆઈની મિટિંગ અને નવા આંકડા બજારની દિશા નક્કી કરશે by KhabarPatri News December 3, 2018 0 મુંબઈ : શેરબજારમાં શરૂ થતાં નવા કારોબારી સેશનમાં આરબીઆઈની નીતિ, આર્થિક આંકડાઓને લઇને દિશા નક્કી થશે. આ પરિબળો દલાલ સ્ટ્રીટની ...
તમામ ૧૦ કંપનીની મૂડીમાં ૨.૧૪ લાખ કરોડ વધી ગઈ by KhabarPatri News December 3, 2018 0 મુંબઈ : શેરબજારમાં ટોચની ૧૦ કંપનીઓ પૈકીની તમામ કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. છેલ્લા સપ્તાહમાં ૧૦ કંપનીઓની માર્કેટ મૂડી ...
આઈટી અને ફાર્મા શેરમાં લેવાલી વચ્ચે સેંસેક્સ-નિફ્ટીમાં રિકવરી by KhabarPatri News December 1, 2018 0 લખનૌ : શેરબજારમાં આજે કારોબારના અંતે રિકવરીનો દોર યથાવત રહ્યો હતો. કારોબારના અંતે સેન્સેક્સ ૨૪ પોઈન્ટ ઉછળીને ૩૬૧૯૪ની સપાટીએ રહ્યો ...
શેરબજારમાં તેજી : વધુ ૧૮૩ પોઇન્ટનો ઉલ્લેખનીય સુધારો by KhabarPatri News November 30, 2018 0 લખનૌ : શેરબજારમાં આજે પણ તેજીનો માહોલ રહ્યો હતો. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૮૩ પોઇન્ટ ...
તેજીનો માહોલ : સેંસેક્સમાં ૪૫૩ પોઇન્ટ સુધી ઉછાળો by KhabarPatri News November 30, 2018 0 મુંબઇ : શેરબજારમાં અવિરત તેજીન દોર જારી રહ્યો છે. આજે બેંચમાર્ક ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો રહ્યો હતો. નવેમ્બર સિરિઝ ફ્યુચરએન્ડઓપ્શન ...
તેજીનો માહોલ : સેંસેક્સમાં ૩૧૧ પોઇન્ટ સુધી સુધારો by KhabarPatri News November 29, 2018 0 મુંબઇ : શેરબજારમાં આજે પણ તેજી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૩૧૧ પોઇન્ટ સુધરીને ...
સેંસેક્સ ૨૦૪ પોઇન્ટ ઉછળીને ૩૫,૭૧૭ની નવી સપાટી ઉપર by KhabarPatri News November 29, 2018 0 મુંબઇ : શેરબજારમાં આજે સતત ત્રીજા કારોબારી સેશનમાં તેજી રહી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૨૦૪ પોઇન્ટ રિકવર થઇને ૩૫૭૧૭ની ...