ગુલામનબી બાદ હવે યેચુરીને કસ્ટડીમાં લેવાયા : પાર્ટી ખફા by KhabarPatri News August 10, 2019 0 શ્રીનગર : સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી અને સીપીઆઈના મહાસચિવ ડી રાજાને શુક્રવારે શ્રીનગર હવાઈ મથક પર કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ...