સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા આયોજિત સાયનોફેસ્ટમાં બાળકોએ વિજ્ઞાન અને ગણિતને જીવંત બનાવતા 300 થી વધુ પ્રોજેક્ટ્સ રજુ કર્યા
૧૩ એપ્રિલ ૨૦૨૫ ના રોજ, સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશને ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે તેના બહુપ્રતિક્ષિત વાર્ષિક વિજ્ઞાન અને ...