સર્વોદય ગ્રુપ ટ્રસ્ટ અને ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે કરવામાં આવી ઉત્તરાયણની ઉજવણી by Rudra January 14, 2025 0 અમદાવાદ: વટવાના આવેલ સ્લમ વિસ્તારના બાળકોને સર્વોદય ગ્રુપ ટ્રસ્ટ દ્વારા આજે પતંગ, ફિરકી, ચીક્કી અને મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું. ...