સંજય રાઉતેનું મોટુ નિવેદન ઃ અમે મણિપુરના રામમંદિર જઈશું, ઉદ્ધવ ઠાકરે ત્યાં પૂજા અર્ચના કરશે by KhabarPatri News January 12, 2024 0 અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટનનો દિવસ નજીક આવી રહ્ય છે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪એ અયોધ્યામાં વડાપ્રધાન મોદી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. તેની ...