ઉંમર નાની પણ પ્રતિભા મોટી: માત્ર 3 અને 8 વર્ષની બાળકીઓએ બનાવેલા પેઈન્ટિંગ્સનું પ્રદર્શન યોજાશે, જુઓ સ્થળ અને તારીખ
અમદાવાદ : અમદાવાદની સમારા આર્ટ ગેલેરી ખાતે 19થી 29 ડિસેમ્બર દરમિયાન "અ બ્લોસમિંગ પેલેટ" પેઈન્ટીંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ...