રાષ્ટ્રીય પરેડમાં ગાંધીજીના જીવન-કવને તાદ્શ્ય નિહાળીને દર્શકો મંત્ર મુગ્ધ by KhabarPatri News January 26, 2018 0 નવી દિલ્હી ખાતે આશિયાન પ્રમુખોની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા ‘‘સાબરમતી આશ્રમની શતાબ્દી અને ગાંધીજી’’ વિષયક ...