Russia

રશિયાએ નવા વર્ષ પહેલા એકવાર ફરી યુક્રેન પર શરૂ કરી દીધો મિસાઇલોનો વરસાદ

યુક્રેન તરફથી રશિયાને હાલમાં ૧૦ સૂત્રીય શાંતિ યોજનાની રજૂઆત કરવામાં આવી હતી, જેને ક્રેમલિને નકારી દીધી હતી. એટલું જ નહીં…

વિદેશ પ્રધાને રશિયામાંથી ભારતની તેલની આયાતનો બચાવ કરતાં કહી સ્પષ્ટ વાત

વિદેશ પ્રધાન એસ જયશંકરે જર્મન સમકક્ષ એનાલેના બિયરબોક સાથેની બેઠક બાદ રશિયામાંથી ભારતની તેલની આયાતનો મજબૂત બચાવ કરતાં કહ્યું કે,…

રશિયાએ પાકિસ્તાનની સસ્તું તેલ આપવાની માંગણી ઠુકરાવી દીધી

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલ સહિત અનેક ચીજોના ભાવ આકાશે આંબી રહ્યા છે. જનતા હેરાન પરેશાન છે. શાહબાજ શરીફ પણ માથું ખંજવાળી રહ્યા…

રશિયાએ યુક્રેન પર છોડી મિસાઈલો,કીવમાં બ્લેકઆઉટ જાહેર

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ હાલમાં કહ્યું હતું કે યુદ્ધના અંતની શરૂઆત થઈ ગઈ છે. ખેરસોનમાં રશિયાની સેના પાછળ હટ્યા બાદ…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોરબી દુર્ઘટના પર શોક પ્રગટ કર્યો

મોરબીમાં થયેલી પુલ દુર્ઘટનામાં લગભગ ૧૪૦ લોકોના મોતના સમાચાર છે. આ દુર્ઘટના પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શોક વ્યક્ત કર્યો…

રશિયા મુદ્દે અમેરિકા વિશે ખુલાસો સામે આવતા દુનિયામાં મચ્યો હાહાકાર

અમેરિકા અને રશિયામાં દુશ્મની જગજાહેર છે. બંને દેશ કોલ્ડ વોર પહેલાથી એક બીજાના કટ્ટર દુશ્મન છે. આમ છતાં બંને દેશોની…

- Advertisement -
Ad image