સુરતમાં RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ, ૬૬ લાખ પડાવવવાના મામલે ફરિયાદ નોંધાઈ by KhabarPatri News January 30, 2024 0 મહેન્દ્ર પટેલ નામના RTI એક્ટીવીસ્ટ દ્વારા સુરતના શાળા સંચાલક પાસેથી ૬૬ લાખ પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે. ...