ટનલમાં ફસાયેલા કામદારોને સ્માર્ટફોન મોકલાયા, જેથી બેચેની જેવી સમસ્યા ના થાય by KhabarPatri News November 27, 2023 0 ગભરાટના કારણે કેટલાક કામદારોએ ખાવા-પીવાનું બંધ કરી દીધું હતુંઉત્તરાખંડ : ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ૪૧ મજૂરો ફસાયાને ૧૫ દિવસ થઈ ગયા ...