7 દિવસમાં મહામંડલેશ્વરનું પદ ગયું, મમતા કુલકર્ણ અને લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને કરાયા પદભ્રષ્ટ by Rudra February 1, 2025 0 ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં કિન્નર અખાડાની અંદર થયેલા વિરોધ બાદ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. ...