RBIની પોલિસી સમીક્ષામાં વ્યાજદર વધે તેવી સંભાવના by KhabarPatri News October 1, 2018 0 નવી દિલ્હી: શેરબજાર, ઉદ્યોગ જગત, કોર્પોરેટ હાઉસ અને સામાન્ય લોકો જેની રાહ જાઈ રહ્યા છે તે રિઝર્વ બેંકની ચોથી દ્વિમાસિક ...
IL & FS ની પ્રતિકુળ અસર થવાના સંકેત by KhabarPatri News September 29, 2018 0 નવી દિલ્હી:ઉથલપાથલના દોરમાંથી પસાર થઇ રહેલા દેશના ફાયનાનીશ્યલ સેક્ટરને મોટા ફટકાનો સામનો કરવો પડી શકે છે. દેશની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઈનાન્સિંગ અને ...
વ્યાજદરમાં વધુ વધારો થઈ શકે : નિષ્ણાતોનો અભિપ્રાય by KhabarPatri News September 24, 2018 0 નવી દિલ્હી: જેની ઉત્સુકતાપૂર્વક શેરબજાર, ઉદ્યોગ જગતના લોકો રાહ જાઈ રહ્યા છે તે આરબીઆઈની નાણાકીય નીતિ સમીક્ષાની બેઠક ત્રીજી ઓક્ટોબરથી ...
ફાઈનાન્સિયલ માર્કેટ ઉપર બાજ નજર : આરબીઆઈ by KhabarPatri News September 24, 2018 0 મુંબઈ: રિઝર્વ બેન્કે આજે કહ્યું હતું કે સેબીની સાથે તેની પણ ફાઈનાÂન્સયલ માર્કેટમાં જારી ઉથલ પાથલ પર ચાંપતી નજર રહેલી ...
રિટેલ ફુગાવો ૩.૬૯ ટકાની ૧૧ માસની નીચી સપાટીએ by KhabarPatri News September 13, 2018 0 નવીદિલ્હી: રૂપિયામાં ઘટાડા, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારાના દોર વચ્ચે આજે સરકારને મોટી રાહત મળી હતી. કારણ કે, ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવાનો ...
IIP ગ્રોથ જુલાઈમાં ઘટીને ૬.૬ ટકા : આયાતમાં ૨૫ ટકાની વૃદ્ધિ by KhabarPatri News September 13, 2018 0 નવીદિલ્હી: શેરબજાર અને કોર્પોરેટ જગતમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે આઈઆઈપી ગ્રોથનો આંકડો જારી કરી દેવામાં આવ્યો ...
બજાર ધરાશાયી : સેંસેક્સ ૪૬૮ પોઇન્ટ ઘટીને બંધ by KhabarPatri News September 11, 2018 0 મુંબઇ: શેરબજારમાં આજે મોટો કડાકો બોલી ગયો હતો. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંને પત્તાના મહેલની જેમ ધરાશાયી થયા હતા. ...