Tag: RamMandir

ગુજરાતમાં ૨૨ જાન્યુઆરીએ જાહેર રજા રાખવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત

અમદાવાદ : અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. એક ૧૦૮ ફૂટ લાંબી અગરબત્તી, જે ...

વડોદરાના એક રામભક્તે ૯ ફૂટથી વધુ ઉંચો અને ૮ ફૂટ પહોળો દીવો બનાવ્યો

દિવાના કદ પ્રમાણે ૧૫ કિલો રૂમાંથી તેની દિવેટ બનાવવામાં આવી, દિવામાં પૂરા ૫૦૧ કિલો ઘીનો સમાવેશ થઈ શકશે વડોદરા : ...

વડોદરામાં બનેલી પિત્તળની રામાયણની ગાથા લખેલી ૮ તકતીઓ અયોધ્યામાં લગાવાશે

વડોદરા : વડોદરા શહેરના માલધારી સમાજ પટેલ સમાજ સહિત અનેક અગ્રણીઓ તેમજ ઇન્ડસ્ટ્રીયલ વર્ગ થી જાેડાયેલા લોકો રામ ભક્તો દ્વારા ...

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે રામ મંદિરના ગર્ભગૃહમાં, કુલ પાંચ લોકો ઉપસ્થિત રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, મોહન ભાગવત, મુખ્ય પૂજારી ઉપરાંત રાજ્યપાલ આનંદીબહેન પટેલઅયોધ્યા : અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને ...

અયોધ્યા એરપોર્ટ હવે ‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ’ તરીકે ઓળખાશે

અયોધ્યા :અયોધ્યા એરપોર્ટનું નવું નામ નક્કી કરવામાં આવ્યું છે. હવે અયોધ્યા એરપોર્ટ ‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ’ તરીકે ઓળખાશે. ...

અયોધ્યામાં રામ મંદિરમાં જાન્યુઆરી ૨૦૨૪માં યોજનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે હિન્દુ અમેરિકન સમુદાયના લોકોએ વોશિંગ્ટનમાં કાર રેલી કાઢી

જાન્યુઆરી મહિનો અયોધ્યા અને દેશ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. રામલલાની મૂર્તિને અહીં જલદી જ ધામધૂમથી પ્રતિષ્ઠિત કરવામાં આવનાર ...

અમદાવાદથી અયોધ્યા જવા માટે ૧૧ જાન્યુઆરીથી સપ્તાહમાં ત્રણ ફ્લાઈટ શરુ થશે

અમદાવાદ : ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને દેશ ભરમાં ...

Page 3 of 4 1 2 3 4

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.