ગુજરાતમાં વરસાદી માહોલ હજુ અકબંધ : સવારે નિઝરમાં બે ઇંચ by KhabarPatri News June 24, 2019 0 અમદાવાદ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. આજે સવારમાં પણ વરસાદ જારી રહેતા કેટલીક જગ્યાએ લોકો ...
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ફરીવખત વરસાદી માહોલ by KhabarPatri News June 23, 2019 0 અમદાવાદ : રાજ્યના મોટા ભાગોના વિસ્તારોમાં ગરમીનુ પ્રમાણ ફરી એકવાર વધ્યુ છે. ખાસ કરીને અમદાવાદમાં બપોરના ગાળામાં ફરી ગરમીથી લોકો ...
પાંચ દિવસ બાદ વરસાદમાં બ્રેકની સ્થિતિ છતાંય ગંદગી by KhabarPatri News June 20, 2019 0 અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા વરસાદમાં આજે બ્રેકની સ્થિતિ રહી હતી. જો કે, ચારેબાજુ ગંદગીનો માહોલ ...
સમગ્ર સૌરાષ્ટ સહિત ગુજરાતમાં સાર્વિત્રક વરસાદ : મેઘ મહેરબાન by KhabarPatri News June 19, 2019 0 અમદાવાદ : ગુજરાતમાં પણ સતત સાર્વિત્રક વરસાદ થયો છે. અનેક વિસ્તારમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ઉનામાં ત્રણ ઇંચથી ...
અમદાવાદમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો by KhabarPatri News June 19, 2019 0 અમદાવાદ : અમદાવાદ શહેરમાં આજે સતત પાંચમા દિવસે મેઘરાજાએ જારદાર ગાજવીજ અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસાવી જાણે ચોમાસાનો ...
ગુજરાતમાં ઓછા વરસાદનો આંક ૪૪ ટકા સુધી નોંધાયો by KhabarPatri News June 18, 2019 0 અમદાવાદ : ગુજરાતમાં ૧૭મી જૂન સુધીના આંકડા દર્શાવે છે કે, એકંદરે ઓછા વરસાદનો આંકડો હવે ૪૪ ટકાની આસપાસ રહ્યો છે. ...
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહ્યો : ચેતવણી હજુ અકબંધ by KhabarPatri News June 18, 2019 0 રાજકોટ : સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. ગત મોડી રાત્રે સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાત્રી ...